તારીખ : ૨૯/૦૭/૨૦૨૬
વાર : બુધવાર
ગામ : કાંસા, વણકરવાસ
અષાઢ સુદ પુનમ તારીખ : ૨૯/૦૭/૨૦૨૬ ને બુધવાર ના રોજ પરમ પૂજ્ય શ્રી બાવાજી બાપુ સમાધિ સ્થાન.( ગુરુજી )ના મંદિરે ગુરુપુર્ણિમા મહોત્સવ ઉજવવામાં આવશે. સવાર ની આરતી નો સમય ૬:૧૫ અને સાંજે ૭-૦૦ (સાત ) કલાકે મહાઆરતી કરવામાં આવનાર છે જે સર્વે ભક્તજનોને મહાઆરતી ના દર્શન કરવા પધારવુ.
આ મહાઆરતી નુ જીવંત પ્રસારણ આ લીંક પર સાંજે ૬:૪૫ થી શરૂ કરવામાં આવશે.