શ્રાવણ વદ આઠમ તારીખ : ૨૪/૦૮/૨૦૧૯ ના શનિવારના રોજ રાત્રે ૯-૦૦ કલાકે પરમ પૂજ્યશ્રી બાવાજી ( ગુરુજી )ના મંદીરમાં પાઠ રાખવામાં આવેલ છે. સર્વે ભક્તજનોને પાઠના દર્શન કરવા માટે હાર્દિક આમંત્રણ છે .
તારીખ :૦૪/૦૭/૨૦૨૦
તારીખ :૦૫/૦૭/૨૦૨૦ ને રવિવારના અષાઢ સુદ પુનમ ” ગુરુપૂર્ણિમા ” ના શુભ દિવસે પરમ પૂજ્યશ્રી બાવાજી ( ગુરુજી )ના મંદીર ખાતે કોરોના વાઇરસ ( કોવીડ-૧૯ ) મહામારીને કારણે ” ગુરુપૂર્ણિમા ”ની ઉજવણી મોકૂફ રાખવામાં આવેલ છે.પરંતુ ” ગુરુપૂર્ણિમા ”ની મહાઆરતીના દર્શન સર્વે ભક્તજનો ને મળી રહે તે સારુ સાંજે ૬-૪૫ કલાકથી મહાઆરતી નું જીવંત પ્રસારણ વેબસાઇટ ઉપર કરવામાં આવશે.